રાહુલ ગાંધીના અધૂરા વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી રાજસ્થાનના બાળકોના સંદર્ભમાં કહી રહ્યા છે. તેઓ પોતાની વાત કરી નથી રહ્યા તેમજ તેમના ભાષણ દરમિયાન તેમની જીભ ફસલી ગઈ હતી. જેમને તેમણે તરત જ સુધારી લીધી હતી. રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “पूरी दुनिया के साथ कम्युनिकेट कर सकता हूं […]

Continue Reading

જાણો આદિવાસી પહેરવેશ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી ડ્રેસ પહેરેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એ 35 ડોલરમાં ઓનલાઈન વેચાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading