Fake Check: આમ આદમી પાર્ટીના નામે ખોટો પત્ર સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયાનો આ પત્ર આમ આદમી પાર્ટી બહાર પાડવામાં નથી. તેમના નામે કોઈ દ્વારા દુરપ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ અંગે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ જ પૃષ્ટ ભૂમિને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમિત શાહની મુલાકાતનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં […]

Continue Reading