વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરત શહેર ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

Fact Check: ના, એફેલિયન ઘટના અતિશય ઠંડા હવામાનનું કારણ નથી…જાણો શું છે સત્ય….

એફેલિયન ઘટના આબોહવા પરિવર્તનનું કારણ નથી. હવામાન ઠંડું પડશે અને શ્વાસની તકલીફ વધશે એવો સંદેશ બિનજરૂરી ગભરાટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને આવા મેસેજ શેર કરશો નહીં. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અસંખ્ય પોસ્ટ અને ફોરવર્ડ કરેલા સંદેશાઓ એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે કે, “વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને ચોક્કસ કુદરતી ઘટનાને […]

Continue Reading

ટ્રેક્ટર પલ્ટી મારી ગયાનો વિડિયો હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જાન્યુઆરી 2021નો છે, હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નથી. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તિરંગા યાત્રા, હર ઘર તિરંગા સહિતના અનેક કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાયા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટર પર તિરંગો લગાવી […]

Continue Reading