રિક્ષાચાલકનો વાયરલ ફોટો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ બાદ જાણવા મળ્યું કે આ ફોટો એકનાથ શિંદેનો નથી, પરંતુ આ વ્યક્તિનું નામ બાબા કાંબલે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની કારકિર્દી રિક્ષાચાલક તરીકે શરૂ થઈ હતી. થાણાના રિક્ષાચાલકથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર ચર્ચાનો વિષય છે. તેવી જ રીતે, એક રિક્ષાચાલકનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી.  જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ […]

Continue Reading