શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી […]
Continue Reading