Fact Check: દાંડિયારાસ રમતાનો આ વિડિયો મોરારજી દેસાઈનો છે…? જાણો શું છે સત્ય….

બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈ.સ.1962માં ગરબા રમતા હતા ત્યારનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગરબા રમવાનો આ વિડિયો મોરારજી […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલમાં ચાલતી રેલવે ટ્રેનની સિસ્ટમનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પિરામિડ જેવી રચના પર બનાવેલ પાટા ઉપર જતી ટ્રેન દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇઝરાયેલમાં ચાલતી રેલવે સિસ્ટમની એન્જિનિયરિંગનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને  બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति […]

Continue Reading