શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ટીએમસી કાર્યકરો દ્વારા બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેના ફોટો છે…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પલાયન કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓએ જોર પકડ્યુ છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા […]

Continue Reading

શું ખરેખર આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મફ્તમાં સારવાર આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. “આંધ્રપ્રદેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આંધ્રપ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં […]

Continue Reading