શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અબતક ન્યુઝ મિડિયાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અબતક ન્યુઝ એ સૌરાષ્ટ્રનું પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ છે. તેમની ન્યુઝ વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો થે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ […]

Continue Reading