શું ખરેખર રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મહિલાઓની વચ્ચે બેસીને જમી રહ્યા છે. આ ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે. આ રીતે રાહુલ ગાંધી પર મજાક કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર કેસીસી લોનના વ્યાજમાં સરકાર દ્વારા 5% નો વધારો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં સાચા ખોટા સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. […]

Continue Reading