મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ભારતમાં જીઓ 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે…..? જાણો શું છે સત્ય….

ભારતમાં બર્ડ ફ્લુને લઈ દેશમાં ભારે દહેશતનો માહોલ છે. જેના કારણે સોશિયલ મિડિયામાં પણ ઘણા સમાચારો ફેલાઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બર્ડ ફલૂ જેવુ કાંઈ નથી, પરંતુ જીઓ 5Gના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading