શું ખરેખર વેક્સિનને લઈ મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ દ્વારા વિવાદાસ્પદ નિવેદન અપાયુ….? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા વેક્સિનને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]
Continue Reading