શું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું…? જાણો શું છે સત્ય…

Newsonline નામના ફેસબુક પેજ દ્વારા 28 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રૈના ફરી ચર્ચામાં:સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો, સોશિયલ મીડિયા પર ‘બ્રિન્ગ બ્રેક રૈના’ કરી રહ્યું હતું ટ્રેન્ડ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના સ્ટાર […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે.? જેને યુવતીના માતાએ પકડી પાડ્યા…? જાણો શું છે સત્ય…

Gujarat Mirror News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ પ્રેમી પંખીડા રસ્તા પર બેઠા હતા અને પછી છોકરીના મમ્મી પપ્પા આવ્યા અને પછી છું થયું જોવ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 હજાર લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 294 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર દિપિકા પાદુકોણ દ્વારા ખેડૂતોને સમર્થન કરતુ ટીશર્ટ પહેર્યુ હતુ….? જાણો શું છે સત્ય…

Tasmin Bloch નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “दमदार बन्दी इसे कहते हैं. बिना कुछ कहे ही सब कह दिया.. #I_stand_with_Indian_Farmers” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ […]

Continue Reading