શું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે…? જાણો શું છે સત્ય….

JD Der નામના ફેસબુક યુઝર દ્વારા 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામના ફેસબુક પજ પર તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નેતાઓ 80 વર્ષે પણ કામ કરી શકે… શિક્ષકો 50 વર્ષે કામ નો કરી શકે.. — feeling heartbroken.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading