શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી”…? જાણો શું છે સત્ય…

Vijay savani fan club નામના ફેસબુક પેજ દ્વારા 2 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતની જનતા 6 કરોડ અને 65 કરોડ લોકોને અનાજ-જીવન જરૂરી વસ્તુઓ આપી પાછા વળે એ બીજા….  આ પોસ્ટમાં ઝી 24 કલાક નામની એક ગુજરાતી સમાચાર ચેનલના સ્ક્રીનશોટ સાથે એવો […]

Continue Reading

શું ખરેખર કોરોનાના 1 કરોડ દર્દીની મફતમાં સારવારમ કરવામાં આવી હોવાનું PM મોદીએ જણાવ્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખરેખર હો ભક્તો મને એમ હતું કે ફેકવામાં મોદી ની સાઈડ સ્મૃતિ કાપશે પણ મોદી એ તો 1 કરોડ કોરોના મરીઝ ને મફત સારવાર આપી છે. જ્યારે વિશ્વ માં કોરોના ના કેશ ટોટલ 61 લાખ જ છે. માપમાં ફેંક […]

Continue Reading