શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….
અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]
Continue Reading