શું ખરેખર સુનિલ શાસ્ત્રીને યુપીમાં યોગી આદિત્યનાથ સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને તમામ પાર્ટીના ઉમેદવારની યાદીઓ જાહેર થઈ રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ દ્વારા યુપી વિધાનસભાની ચૂંટણીમાં યોગી […]
Continue Reading