અંદરો-અંદરના ઝઘડામાં થયેલી હત્યાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

શિવ ગુર્જરની 18 માર્ચ 2022ના રોજ દિલ્હીના નરાયણા વિસ્તારમાં પાનની દુકાનમાં થયેલી દલીલ બાદ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના શિવા ગુર્જરની હત્યા મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading