શું શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભજન ગાવાનું શરૂ કરી દીધું છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો તાજેતરનો નથી પરંતુ પાંચ વર્ષ જૂનો છે. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. તાજેતરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેના મુખ્યમંત્રીઓ તાજેતરમાં ચૂંટાયા હતા. દરમિયાન, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને બદલે મોહન યાદવની પસંદગી કરવામાં આવી હતી.હાલમાં શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને ભજન […]

Continue Reading

શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કોઈપણ પાર્ટીનો મત આપવાની અપિલ કરતો વીડિયો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આ વીડિયો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ભાજપા તેમને તો ફરી મુખ્યમંત્રી બનાવશે નહિં તેથી લોકો તેમની સમજ મુજબ તેમને ગમતી પાર્ટીને વોટ […]

Continue Reading

Fake Check: શિવરાજ સિંહ ચૌહાણ વિશે KBCમાં સવાલ પૂછાયો ન હતો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકને વીસ હજાર રૂપિયાનો પ્રશ્ન પૂછતા બતાવવામાં આવ્યા છે. સવાલ એ છે […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણનું દારૂ અંગેનું નિવેદન એડિટેડ અને નકલી છે…. જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં […]

Continue Reading

શું ખરેખર વેક્સિનને લઈ મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ દ્વારા વિવાદાસ્પદ નિવેદન અપાયુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા વેક્સિનને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading