શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

વિશાળ ભીડનો આ વાયરલ વીડિયો બિહારમાં રાહુલ ગાંધીની રેલી સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

આ જૂનો વીડિયો બિહારનો નહીં પણ મહારાષ્ટ્રનો છે. 17 ઓગસ્ટ 2025ના રોજ, રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં મતદાન અધિકાર યાત્રા શરૂ કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય બિહારમાં મતદારોની યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો છે. INDI ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે […]

Continue Reading