શું ખરેખર જૂનાગઢના ગીરના જંગલમાં વાઘને છોડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો નહીં પરંતુ પીલીભત ટાઈગર રિઝર્વનો છે. ગીરના જંગલમાં કોઈ વાઘ નથી, ગીરમાં માત્ર સિંહ જ વસવાટ કરે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એખ પિંજરા માંથી વાઘને છોડવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે સિક્યુરિટી ગાર્ડ પર વાઘે કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ પર હુમલો કરીને ઉઠાવી લઈ જઈ રહેલા વાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો 9 વર્ષની છોકરીને બચાવવા માટે ખેડૂતે વાઘ સાથે બાથ ભીડી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા પકડવામાં આવેલા પશુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 9 વર્ષની છોકરીને બચાવવા માટે ખેડૂતે વાઘ સાથે બાથ ભીડી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તાની બાજુમાં એક કાર જોઈ શકાય છે અને આ વચ્ચે એક વાઘ રસ્તો ક્રોસ કરી સામેની બાજુના રસ્તા પર જતો જઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાઘનો રસ્તો ક્રોસ કરતો આ વીડિયો ગુજરાતના ગીરના જંગલનો છે.” શું […]

Continue Reading