સીડીએસ અનિલ ચૌહાણે એવું નથી કહ્યું કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. વાયરલ વીડિયો એડિટેડ છે.

તાજેતરમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

સોનમ વાંગચુકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

સોનમ વાંગચુકે એવું નહોતું કહ્યું કે જો ચીન ભારત પર આક્રમણ કરશે તો લદ્દાખના લોકો ચીનને ભારતનો રસ્તો બતાવશે. મૂળ વીડિયોમાં સોનમ વાંગચુક એક હાસ્ય કલાકારને ટાંકી રહી હતી. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે. સોનમ વાંગચુકનો એક વીડિયો કથિત રીતે કહી રહ્યો છે કે, “જ્યારે ચીન અહીં આવે છે, ત્યારે લદ્દાખના લોકો […]

Continue Reading

વાંગચુકે કાશ્મીરમાં લોકમતને સમર્થન આપ્યું નથી, ખોટા દાવા સાથે અધૂરો વીડિયો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

લદ્દાખ કાર્યકર્તા સોનમ વાંગચુક હાલમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનમ વાંગચુકને કથિત રીતે કાશ્મીરને લઈને નિવેદન આપતાં સાંભળવા મળે છે. વાયરલ વીડિયોમાં તે કહે છે કે દુનિયાનો કોઈ પણ વિસ્તાર હોય, તે […]

Continue Reading

જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading