Fact Check: વારાણસીમાં ગોંડોલા સેફ્ટી ટ્રાયલનો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રોપ-વેનો વાયરલ વીડિયો વીડિયો કોઈ ખામી કે અસુરક્ષિત પરિસ્થિતિ સાથે સંબંધિત નથી. આ રોપ-વેનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. વારાણસી રોપવેનો એક વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, રોપવેનો ગોંડોલા ઝડપથી હલતો જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જો રોપવે આ રીતે ઝૂલશે તો […]

Continue Reading

છત્તીસગઢમાં રોપવે ટ્રોલી પડી જવાનો જૂનો વીડિયો બનારસના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય..

એપ્રિલ મહિનામાં છત્તીસગઢના ડોંગરગઢમાં એક રોપ-વે ટ્રોલી તૂટી પડી હતી. આ વીડિયોને બનારસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.  આવતા વર્ષે વારાણસીમાં રોપ-વે ખુલવાની ધારણા છે. આ પહેલા ટ્રાયલ અને સલામતી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, વારાણસીની રોપ-વે સિસ્ટમને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના નેતાઓ રોપવે ટ્રોલી પડી […]

Continue Reading