શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ 26 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ 26 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો યોગ કરતો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ યોગાચાર્ય બી.કે.એસ. […]

Continue Reading