હરિયાણામાં બહેનના બળાત્કારનો બદલો લેવાની વાયરલ વાર્તા બનાવટી, જાણો શું છે સત્ય…
હાલ સોશિયલ મીડિયામાં એક વાર્તા સાથે બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “હરિયાણામાં એક 12 વર્ષના છોકરાએ તેની બહેન પર થયેલા બળાત્કારનો બદલો લેવા માટે ગામના સરપંચના દીકરાને ગોળી મારીને મારી નાખ્યો.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી […]
Continue Reading
