શું ખરેખર ઉત્તરાખંડના હરિદ્વારમાં બરફ વર્ષા થઈ તેના વીડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ પર બરફના કરા પડતા જોઈ શકાય છે. બરફના કરા પડતા લોકો આશરો મેળવવા દોડા-દોડી કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હરિદ્વારમાં પડેલા બરફ વરસાદનો આ વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજકોટમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ ચાલુ કારમાં વીડિયો બનાવી રહ્યો છે અને રસ્તા પર બરફ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading