શું ખરેખર ફાઈઝરની વેક્સિન લીધાના 17 મિનિટમાં જ મહિલાનું મોત થયુ હતુ…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા વેક્સિન લિધા બાદ મિડિયાને ઈન્ટરવ્યુ આપવા આવે છે. દરમિયાન તે જમીન પર પડી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લીધા બાદ મહિલાનું 17 મિનિટમાં જ મૃત્યુ થયુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]
Continue Reading