શું ખરેખર આજી ડેમ પર ન્હાવા પહોંચેલા લોકો પર પોલીસ લાઠી ચાર્જ કર્યો….? જાણો શું છે સત્ય…
Arun Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટનો આજી ડેમ ઓવર ફ્લો થતા લોકો સપરિવાર જોવા ઉમટ્યા. ભાજપાના તાયફાઓને સંરક્ષણ આપનારી પોલીસને અહીં ગુસ્સો આવી ગયો અને આડેધડ લાઠીચાર્જ શરું કરી દીધો. કોણે આપ્યો છે આમને મારવાનો અધિકાર? પોલીસ શું સંવિધાનથી પરે છે? ડરપોકો… ઢીલાઓ… નમાલાઓ… […]
Continue Reading