વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…
2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે. ગયા શનિવારે બાર્બાડોસના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024ની જીતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી […]
Continue Reading