શું ખરેખર ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેક ઉડાવ્યો તેનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રેલવે ટ્રેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝારખંડ ખાતે ખેડૂતોએ ઓક્સિજનની ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઝારખંડના ચક્રધરપુર ખાતે ખેડૂતોએ નહીં પરંતુ […]
Continue Reading