પહેલગામ હુમલાખોરોના ઘરને ઉડાવી દેવાના સમાચાર સાથે જૂનો વિડીયો વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં પહેલગામના હુમલાખોરોના ઘરને ઉડાવી દેવામાં આવતું દેખાતું નથી. આ વીડિયો જૂનો છે અને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, પહેલગામ હુમલાખોરો હોવાની શંકા ધરાવતા બે શખ્સોના ઘર સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, લશ્કર આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘરને IED નો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં […]

Continue Reading