Fake News: શું ખરેખર આ પ્રકારના 60 ટનના 80 પથ્થરો મળી આવ્યા છે.? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પથ્થર આજ થી 7 વર્ષ પહેલા વર્ષ 2016માં મળી આવ્યો હતો. તેમજ આ પથ્થરનું વજન 60 નહીં પરંતુ 30 ટન છે. તેમજ 80 પથ્થર મળી આવ્યા હોવાની વાત પણ ખોટી છે. આ એક જ પથ્થર મળી આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. […]
Continue Reading