શું ખરેખર ભૂજના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી. આ ઓપરેશન સિંદુર સમયનું આ બુલેટિયન છે. કચ્છ ભુજના લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે. દેશમાં તમામ લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં માહિતી આપવામાં આવી હતી […]

Continue Reading

હમાસ પર ઇઝરાયલના હવાઈ હુમલાનો જૂનો વીડિયો પાકિસ્તાન પર ભારતના મિસાઇલ હુમલા તરીકે શેર કરવામાં આવી રહ્યો…

વાયરલ વીડિયો ભારતના ઓપરેશન સિંદૂરનો વીડિયો નથી. આ વીડિયો નવેમ્બર 2023નો છે અને તેમાં ગાઝામાં હમાસ પર ઇઝરાયલી હવાઈ હુમલો દર્શાવવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના જવાબમાં “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું. આ ઓપરેશનના ભાગ રૂપે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા. આ […]

Continue Reading