શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં […]

Continue Reading