શું ખરેખર સારા તેંડુલકર સાથેનો શુભમન ગિલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….
આ ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં સારા તેંડુલકર સાથે તેનો ભાઈ અર્જુન તેંડુલકર છે. શુભમન ગિલનો ફોટો ડિજીટલી એડિટ કરી મુકવામાં આવ્યો છે. હાલમાં ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલના સંબંધને લઈ ભારે ચર્ચા છે. ત્યારે આ બંનેની એક સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ […]
Continue Reading