Fake Check: શિવરાજ સિંહ ચૌહાણ વિશે KBCમાં સવાલ પૂછાયો ન હતો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકને વીસ હજાર રૂપિયાનો પ્રશ્ન પૂછતા બતાવવામાં આવ્યા છે. સવાલ એ છે […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ જોવા મળે છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચન કોરોના માંથી સ્વસ્થય થયા બાદ અજમેર દરગાહ પર ગયા હતા.? જાણો શું છે સત્ય.

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. जय जय श्री राम जब इस को कोरोना हुआ था तब इसके जल्द ही स्वस्थ होने के लिए मंदिरो मे आरती..यग..सुंदर काण्ड का उखंड पाठ हो रहा था…और ये ठीक होने के बाद चादर जढानें हाजी अली […]

Continue Reading