અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતીનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading