શું ખરેખર ભાજપાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર થઈ ગયા…? જાણો શું છે સત્ય….
Hitesh Sakariya નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભાજપ નો સાંસદ zee tv નો માલિક સુભાષ ચંદ્રા. 35000 કરોડ લઈને દેશ છોડી ને ફરાર. આ પણ આપણે જ ભરવાના છે યાદ રાખજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]
Continue Reading