શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]
Continue Reading