શું ખરેખર જીતુ વાઘાણી સામે યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તેમા પણ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી હતી. ત્યારે આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં નગ્ન […]
Continue Reading