યુવા સશક્તિકરણ પ્રોજેક્ટના નામે ખોટી ભરતીની માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…
Patel Jagruti નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ Apnu Anand ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 🚨વર્ષની સૌથી મોટી ભરતી🚨💥કુલ 3114 જગ્યાઓ💥 ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે 📝ભરતી અંગેની જાહેરાત📝 ઓનલાઈન અરજી માટે જુઓ વેબસાઈટ👇 https://www.indiayep.org 👉🏾જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 33 […]
Continue Reading