શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading