શું ખરેખર બ્લડ કેન્સરની દવા મળી આવી છે અને તે પૂણે સ્થિત યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય…
Jitendra Bhati Unjha નામના ફેસબુક યુઝર દ્વારા 17 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર PUNE માં available કૃપા કરીને વાંચ્યા પછી આ મહત્વપૂર્ણ સમાચાર ફોરવર્ડ કરવાનું મન બનાવો, મારા પ્રિય મિત્રો, બ્લડ કેન્સર માટે દવા મળી આવી છે !! ફરીથી ફોર્વર્ડ […]
Continue Reading