શું ખરેખર ચીનમાં બોરવેલના ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં બચાવી લેવાયું…? જાણો શું છે સત્ય…
TV Report 18 – टीवी रिपोर्ट નામના ફેસબુક પેજ દ્વારા 9 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇનામાં ખાડામાં પડી ગયેલા 3 વર્ષના બાળક ને 20 મિનિટમાં બચાવી લીધો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના બાળકને માત્ર […]
Continue Reading