અમદાવાદમાં ટ્રમ્પના આગમાન માટે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ફોટો રીયલ છે પણ જોઈ લો આ શું લખેલ છે એલા ગુજરાતીઓ જે ઉપર લખ્યું છે એ સૂચનાનો અમલ કરજો જે ઉપર લખ્યું છે એવું કામ ન કરતા ☺️☺️☺️. આ પોસ્ટમાં એવો […]
Continue Reading