શું ખરેખર આ વિડીયો વડોદરાની વિશ્વામિત્રી નદીનો છે…..? જાણો શું છે સત્ય…..
તમે વાંકાનેર ના છો ? તો આ પેજ Like કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘વિશ્વામિત્રી વડોદરા નદીમાં મગર કેટલા છે જોઈ લેજો’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા તેમજ 4200 […]
Continue Reading