શું ખરેખર આ વીડિયો વડગામના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો છે…? જાણો શું છે સત્ય….
Piyush Gajjar Journalist નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, GTV NEWS-વડગામ તાલુકાના હતાવાડા ગામ માં જોરદાર વીજળી પડી.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડગામ તાલુકાના હતાવાડા ગામમાં વીજળી પડી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 175 […]
Continue Reading