શું ખરેખર આ વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે બનાવવામાં આવેલી પ્રસાદીનો છે…? જાણો શું છે સત્ય…
Patel Rajendra નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લક્ષ ચંડી પ્રસંગ ઉંઝા ઉમિયા માતાજી ની પ્રસાદી ની ઝલક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઊંઝા ખાતે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2019 દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ માટે […]
Continue Reading