શું ખરેખર ત્રણ જ દિવસમાં પથરી અને એક દિવસમાં શરીરની ગાંઠ થશે દૂર…? જાણો શું છે સત્ય…

Padhiyar Shambhu નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, તુરિયા ત્રણ દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ દુર કરી શકે છે આ માહિતી વધુમાં વધુ શેર કરો.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 21 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading