Fact Check: તિરૂપતિ બાલાજી મંદિરના પુજારીના ઘર માંથી મળી આવ્યા સોનાના દાગીના…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ સોનું વેલ્લોરમાં જ્વેલરી શો રૂમમાં થયેલ ચોરીનું છે. તિરૂપતિ બાલાજી મંદિરના પુજારી સાથે તેને કોઈ સંબંધ નથી. સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેબલ પર સોનાના દાગીના ગોઠવેલા જોવા મળે છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ […]
Continue Reading