શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…
NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં […]
Continue Reading